Gujarati Jyotish.Com

1100+ books & Astrology Magazine collection

Golden Rule of Astrology Training & Books Reading Support 

www.gujaratijyotish.com

 જ્યોતિષ કે પ્રમાણિક ગ્રંથ

1.      સર્વાથ ચિંતામણી

2.      ઉત્તર કલામૃત

3.      લધુ પારાશરી

4.      નષ્ટ જાતકમ

5.      ફલ દીપીકા 

6.      પ્રશ્ન માર્ગ

7.      જાતક ચંદ્રિકા

8.      જાતક દેશ માર્ગ

9.      જાતક પારીજાત

10.  જાતક તત્વમ

11.  દેવજ્ઞ  વલ્લભા

12.  ગર્ગ હોરા

13.  હોરા માર્તંડ

14.  મહાઋષિ જેમિની

15.  બૃહત પારાશર હોરા શાસ્ત્ર

16.  ભાવાર્થ રત્નાકર

17.  બૃહત જાતક

18.  ચમત્કાર ચિંતામણી


gujarati jyotish books

વર્ષ 1999  થી  આજ સુધી અમે જ્યોતિષમાં ઘણા સંશોધન કર્યા જેમાં  1000 કુંડળી પર સંશોધિત નિયમ લાગુ પડ્યા તેમજ એટલા વર્ષ અમે  ઘણી બધી જ્યોતિષ બુક્સ નું  વાંચન  સાથે કલેક્શન  કરીયું છે જેમાં અમારી પાસે 70 વર્ષ થી પણ વધારે જૂની બુક્સ પણ અમારી લાઈબ્રેરી માં છે, જેમાં જૂની ગુજરાતી જ્યોતિષ પત્રિકાદીપ "જ્યોતિષ દીપ" તેમજ ગુજરાત ના સૌથી જુના જ્યોતિષ ના જેમકે .....

1.       યશોધર મહેતા YASHODHAR MEHTA 

2.       બાબુભાઇ યોધ babubhai yudh

3.       હરેન્દ્ર રાવલ Harendra Raval

4.       મહેશ રાવલ Mahesh Raval

5.       નટવરલાલ પટેલ Natvarlal Patel

6.       પ્રાણજીવનદાસ કારપેન્ટર Pranjivandas Carpenter)

7.       કે.જે.મહેતા અને હરસિદ્ધા કે મહેતા Harsiddhi K Mehta

8.       ચંદુલાલ પટેલ Chandubhai Patel

9.       રમેશ સી શાહ

10.   રઘુવીર વ્યાસ

11.   અશ્વિન રાવલ

12.   વસુધા વાઘ

13.   ડો મહાસુખલાલ વી મહેતા

14.   જગદીશ શુક્લ

15.   ભરત ગરીવાલા Doctor Bharat Gariwala

16.   ચંદ્રકાન્ત ભટ્ટ

17.   બચુભાઇ કે પટેલ

18.   એન જી વેગડા

19.   ચંદ્રકાન્ત પાઠક

20.   ડો ડી.જી.પંડ્યા Doctor D G Pandya

21.   મણિલાલ ભગવાનદાસ શાહ મોદસવાળા

22.   સી. એન. શાહ

23.   પી સી પટેલ

24.   નવીનભાઈ ઝવેરી Navinbhai Zaveri

25.   ડો મ્હાસુખલાલ વી મહેતા અને ડૉ રમણ ઠક્કર

26.   પ્રવીણ જગડ

27.   નટવરલાલ શુકલ

28.   મોહનભાઇ ડી પટેલ

29.   દિનશાહ શાહપુરજી હોમિયાર (મુંબઈ)

30.   વિજયભાઈ ઉમિયાશંકર જાની

31.   ભાસ્વાન રાવલ

32.   એન. એમ. શેઠિયા

33.   પંડિત એસ. આર. સ્વામી

34.   એન બી પરમાર

ઉયરોક્ત સિવાય ના જ્યોતિષની બુક્સ તેમજ અન્ય સંસ્થા/ટ્રસ્ટ  ન્યાયવિજય જ્યોતિષ વિદ્યાતેજક ટ્રસ્ટ બરોડા એસ્ત્રોલોજી મંડળ નડીયાદ એસ્ત્રોલોજી મંડળ વગેરે ના અપ્રાપ્ત જ્યોતિષ બુક્સ  અમારી લાઈબ્રેરી માં છે, તેમજ ભારત ના પ્રસિદ્ધ જ્યોતિષ જેમ કે.....  

1.       કે.એન રાવ

2.       વી પી ગોયલ 

3.       મહેન્દ્ર નાથ કેદાર

4.       મૃદુલા ત્રિવેદી

5.       સુરેશ ચન્દ્ર મિશ્રા

6.       કૃષ્ણ કુમાર

7.       સંગીતા પૂરી

8.       એસ એસ ચેટરજી

9.       વિનય આદિત્ય

ઉયરોક્ત સિવાય ના જ્યોતિષની બુક્સ તેમજ અન્ય સંસ્થા/ટ્રસ્ટ જેમકે sapatrushi  વગેરે જ્યોતિષ ના જુના નવા નવા હિન્દી અને  ઈંગ્લીશ મળીને અંદાજીત 1000 થી વધારે બુક્સ અને મેગેજીન અમારી પાસે છે  બુક્સ બાબત : અમારી લાઈબ્રેરી ની આપને ગમતી કોઇપણ બુક્સ અમારો સંપર્ક કરી તેની ફોટો કોપી મેળવી શકો છો 

ગોલ્ડન રૂલ્સ

અમે અત્યાર સુધી વાંચેલ બુક્સ તેમજ મેગઝીન વગેરે માંથી અમારા દ્વારા તારવેલ તેમજ સંશોધિત (રીસર્ચ) કરેલ ગોલ્ડ રૂલ્સ નું કલેક્શન કરેલ છે, જેમાં  ગોલ્ડન રૂલ્સ ને  અમે 100/1000  થી પણ વધારે કુંડળીમાં લાગુ કરેલ છે, હાલમાં આમારી પાસે 1000 થી પણ વધારે ગોલ્ડન રૂલ્સ છે 

 

ગોલ્ડન રૂલ્સ નું ઉદાહરણ : 

૧)કોઇપણ પુરુષ જાતક ની  કુંડળીમાં લગ્ન માં સૂર્ય હોય તો જાતક ને માથા ના વાળ ખરવા ની ફરિયાદ હશે અને ટુક સમય માં એ જાતક ના માથા માં ટાલ પડવા લાગશે 2) મિથુન રાશિમાં મંગળ હોય તો જાતક માં આળસ નું પ્રમાણ વધારે હોય છે, આળસ  હોવાને કારને કોઈ કામ ઉતાવળે કરશે, અમુક કામ 2 કે 3 દિવસ માટે પેન્ડીગ રાખશે ,

 

ઉપરોક્તઆપેલ ઉદાહરણ જેવા ઘણા બધા ગોલ્ડ રૂલ્સ માટે: સંપર્ક કરો +919722488509


Any One course free 8,000