Gujarati Jyotish.Com
1100+ books & Astrology collection
Golden Rule of Astrology Training & Books Reading Support
www.gujaratijyotish.com
ज्योतिष के प्रमाणिक ग्रन्थ
1. सर्वार्थ चिंतामणि
2. उत्तरी कालामृत
3. लघु पाराशरी
4. नष्ट जातकम्
5. फल दीपिका
6. प्रश्न मार्ग
7. जातक चन्द्रिका
8. जातक देश मार्ग
9. जातक पारिजात
10. जातक तत्वम्
11. देवज्ञ वल्लभा
12. गर्ग होरा
13. होरा मार्तण्ड
14. महर्षि जैमिनी
15. बृहत् पराशर होरा शास्त्र
16. भावार्थ रत्नाकर
17. बृहत जातक
18. चमत्कारी चिंतामणि
अन्य ज्योतिष के ग्रन्थ
1. पूर्वी कार्लामृता
2. मानसागरी
3. फल विकास
4. खेत कटुक्म (यह किताब रहीम खानखाना ने अकबर को खुश करने के लिए लिखी थी।
વર્ષ 1999 થી આજ સુધી અમે જ્યોતિષમાં ઘણા સંશોધન કર્યા જેમાં 1000 કુંડળી પર સંશોધિત નિયમ લાગુ પડ્યા તેમજ એટલા વર્ષ અમે ઘણી બધી જ્યોતિષ બુક્સ નું વાંચન સાથે કલેક્શન કરીયું છે જેમાં અમારી પાસે 70 વર્ષ થી પણ વધારે જૂની બુક્સ પણ અમારી લાઈબ્રેરી માં છે, જેમાં જૂની ગુજરાતી જ્યોતિષ પત્રિકાદીપ "જ્યોતિષ દીપ" તેમજ ગુજરાત ના સૌથી જુના જ્યોતિષ ના જેમકે .....
1. યશોધર મહેતા YASHODHAR MEHTA
2. બાબુભાઇ યોધ babubhai yudh
3. હરેન્દ્ર રાવલ Harendra Raval
4. મહેશ રાવલ Mahesh Raval
5. નટવરલાલ પટેલ Natvarlal Patel
6. પ્રાણજીવનદાસ કારપેન્ટર Pranjivandas Carpenter)
7. કે.જે.મહેતા અને હરસિદ્ધા કે મહેતા Harsiddhi K Mehta
8. ચંદુલાલ પટેલ Chandubhai Patel
9. રમેશ સી શાહ
10. રઘુવીર વ્યાસ
11. અશ્વિન રાવલ
12. વસુધા વાઘ
13. ડો મહાસુખલાલ વી મહેતા
14. જગદીશ શુક્લ
15. ભરત ગરીવાલા Doctor Bharat Gariwala
16. ચંદ્રકાન્ત ભટ્ટ
17. બચુભાઇ કે પટેલ
18. એન જી વેગડા
19. ચંદ્રકાન્ત પાઠક
20. ડો ડી.જી.પંડ્યા Doctor D G Pandya
21. મણિલાલ ભગવાનદાસ શાહ મોદસવાળા
22. સી. એન. શાહ
23. પી સી પટેલ
24. નવીનભાઈ ઝવેરી Navinbhai Zaveri
25. ડો મ્હાસુખલાલ વી મહેતા અને ડૉ રમણ ઠક્કર
26. પ્રવીણ જગડ
27. નટવરલાલ શુકલ
28. મોહનભાઇ ડી પટેલ
29. દિનશાહ શાહપુરજી હોમિયાર (મુંબઈ)
30. વિજયભાઈ ઉમિયાશંકર જાની
31. ભાસ્વાન રાવલ
32. એન. એમ. શેઠિયા
33. પંડિત એસ. આર. સ્વામી
34. એન બી પરમાર
ઉયરોક્ત સિવાય ના જ્યોતિષની બુક્સ તેમજ અન્ય સંસ્થા/ટ્રસ્ટ ન્યાયવિજય જ્યોતિષ વિદ્યાતેજક ટ્રસ્ટ બરોડા એસ્ત્રોલોજી મંડળ નડીયાદ એસ્ત્રોલોજી મંડળ વગેરે ના અપ્રાપ્ત જ્યોતિષ બુક્સ અમારી લાઈબ્રેરી માં છે, તેમજ ભારત ના પ્રસિદ્ધ જ્યોતિષ જેમ કે.....
1. કે.એન રાવ
2. વી પી ગોયલ
3. મહેન્દ્ર નાથ કેદાર
4. મૃદુલા ત્રિવેદી
5. સુરેશ ચન્દ્ર મિશ્રા
6. કૃષ્ણ કુમાર
7. સંગીતા પૂરી
8. એસ એસ ચેટરજી
9. વિનય આદિત્ય
ઉયરોક્ત સિવાય ના જ્યોતિષની બુક્સ તેમજ અન્ય સંસ્થા/ટ્રસ્ટ જેમકે sapatrushi વગેરે જ્યોતિષ ના જુના નવા નવા હિન્દી અને ઈંગ્લીશ મળીને અંદાજીત 1000 થી વધારે બુક્સ અને મેગેજીન અમારી પાસે છે બુક્સ બાબત : અમારી લાઈબ્રેરી ની આપને ગમતી કોઇપણ બુક્સ અમારો સંપર્ક કરી તેની ફોટો કોપી મેળવી શકો છો
ગોલ્ડન રૂલ્સ
અમે અત્યાર સુધી વાંચેલ બુક્સ તેમજ મેગઝીન વગેરે માંથી અમારા દ્વારા તારવેલ તેમજ સંશોધિત (રીસર્ચ) કરેલ ગોલ્ડ રૂલ્સ નું કલેક્શન કરેલ છે, જેમાં ગોલ્ડન રૂલ્સ ને અમે 100/1000 થી પણ વધારે કુંડળીમાં લાગુ કરેલ છે, હાલમાં આમારી પાસે 1000 થી પણ વધારે ગોલ્ડન રૂલ્સ છે
ગોલ્ડન રૂલ્સ નું ઉદાહરણ :
૧)કોઇપણ પુરુષ જાતક ની કુંડળીમાં લગ્ન માં સૂર્ય હોય તો જાતક ને માથા ના વાળ ખરવા ની ફરિયાદ હશે અને ટુક સમય માં એ જાતક ના માથા માં ટાલ પડવા લાગશે 2) મિથુન રાશિમાં મંગળ હોય તો જાતક માં આળસ નું પ્રમાણ વધારે હોય છે, આળસ હોવાને કારને કોઈ કામ ઉતાવળે કરશે, અમુક કામ 2 કે 3 દિવસ માટે પેન્ડીગ રાખશે ,
ઉપરોક્તઆપેલ ઉદાહરણ જેવા ઘણા બધા ગોલ્ડ રૂલ્સ માટે: સંપર્ક કરો +919722488509
Any One course free 8,000